Love Shayari Gujarati : Love Shayari in Gujarati 2022

आगे शेयर जरूर करना

Love Shayari Gujarati : આજ ના લેખ માં અમે તમને Best Love Shayari in Gujarati ભાષા માં આપવા જઈ રહ્યા છીએ. અહીં અમે તમને [100+ ગુજરાતી] Love Shayari સંગ્રહ આપીશું જેને તમે બિન્દાસ રીતે કૉપી કરી બીજા ને મોકલી શકો છો .

Love Shayari એ આપણા પ્રિયજનો પ્રત્યે પ્રેમની લાગણી વ્યક્ત કરવાની એક શ્રેષ્ઠ રીત છે , આજે અહીં તમારા માટે તમારા પ્રયજનો ને મુકવા માટે Gujarati ભાષામાં Best Love Shayari Gujarati આપણી વચ્ચે લાવ્યા છીએ ,

क्या है इस लेख में !

Love Shayari Gujarati

મિત્રો અહીં નીચે કેટલીક Romantic Love Shayari in Gujarati, Love Quotes in Gujarati, ગુજરાતી શાયરી પ્રેમ, love shayari gujarati, gujarati love shayari, diku love shayari gujarati અને Love Status in Gujarati આપેલ છે. જે તમને તમારા પ્રિયજનો ને ઈમ્પ્રેસ કરવા માટે મદદરૂપ થશે.

love shayari gujarati
love shayari gujarati

।। મળ્યા છો કંઇક એ રીતે જાણે , પુરી થઈ મન્નત છે,
જ્યારથી આવ્યા છો જિંદગીમાં 😍, જિંદગી જાણે જન્નત છે ।।

gujarati shayari
gujarati shayari

|| “તે ૨ડ્યા ફક્ત મહોબ્બત માં બે-ચાર 😢 આંસુ,
અને અમે ૨ડ્યા તો બેસી ગયું ચોમાસુ” ||

romantic shayari gujarati
romantic shayari gujarati

|| “તું કેટલી સુંદર છે, તને બતાવવા માંગુ છું,
મારો પ્રેમ ❤️ છે તું, તને મેળવવા માંગુ છું,
તૂટી ને સો વખત જીવ્યો છું તારા વિના હું,
ફરી તારા સાથે થોડાક ક્ષણ 👩‍❤️‍👨 વિતાવવા માંગુ છું.” ||

gujarati shayri love
gujarati shayri love

|| કઈ રીતે કહું કે તારાથી પ્રેમ નથી,
મારા માટે તો પ્રેમનો મતલબ જ તું છે ||

gujarati love shayari
gujarati love shayari

|| મિજાજ તારો નારાજ થવાનો ને હું મનાવાનો શોખ
રાખું છું લાગણીશીલ વ્યક્તિ છું ને શબ્દો ની આખી ફૌજ રાખુ છું ||

Love Shayari એક એવી લાગણી છે જે આપણા દિલ ને બેચેન કરી દે છે . અત્યાર નિ જ વાત કરીયે અહીં આપેલી Shayari ને વાંચતા વાંચતા જ તમારું દિલ જોર થી ધડકતું હશે અને સાથે સાથે તમને તમારી પ્રિય ની યાદ પણ જરૂર આવતી હશે ને સાચી વાત ને …

Suhagrat Kaise Manate Hain (Top 10) : सुहागरात मानाने के बेस्ट तरीके

shayari gujarati
shayari gujarati

|| જીવનમાં એવાં વ્યક્તિને ક્યારેય ના ખોતા,
જેના દિલમાં તમારા માટે ઈજ્જત, ચિંતા અને સાચો પ્રેમ હોય ||

shayari gujarati love
shayari gujarati love

|| પ્રેમ ના કોઈ પૂરાવા નથી હોતા, પણ એનું નામ સાંભળતા,
તમારા ધબકારા વધી જાય તો સમજો પ્રેમ છે… ||

ગુજરાતી સાયરી
ગુજરાતી સાયરી

|| એક સ્ત્રી તમારા પ્રેમ માં ત્યારે જ પડે છે જ્યારે એને
વિશ્વાસ હોય કે તમે એને માન અને રક્ષણ બંને આપશો..||

gujrati love shayari
gujrati love shayari

|| “તારો ગુસ્સો પણ ‘ચા’ જેવો જ,
અને તને પીવા ની પણ મજા ગરમ કરી ને જ.😜” ||

love shayari in gujarati
love shayari in gujarati

|| “જિંદગી માં પહેલા થી જ બધું ગોઠવાઈ ગયું હોઈ છે,
બસ સાહેબ નથી ભાગ્ય માં તેનો જ જિંદગી ને અફસોસ 😢 રહી જાય છે.”||

ગુજરાતી શાયરી
ગુજરાતી શાયરી

|| “ગ૨જ મારે જ હતીને તેના પ્રેમની,
એની પાસે તો મારાં જેવાં કેટલાંય 🥺 ૨મકડાં હતા.” ||

 Romantic Love Shayari in Gujarati
Romantic Love Shayari in Gujarati

|| “હસું છું એટલે માની ના લેતા કે સુખી છું,
રડી 😭 નથી શકતો એટલે હું દુઃખી છું.” ||

Love Quotes in Gujarati
Love Quotes in Gujarati

|| ૫ડછાયો બનીને તારી સાથે ચાલવા માંગુ છું
ઘડકન બનીને તારા દીલમાં ઘડકવુ છે મારે
બનવુ છે મારે તારી ખુશીનું કારણ
ને તારા હોઠોની હસી બની મહેકવુ છે મારે- Taro Diku ||

ગુજરાતી શાયરી પ્રેમ
ગુજરાતી શાયરી પ્રેમ

|| સવારે જાગીને સૌથી ૫હેલાં જેની યાદ આવેને
એ પાગલ બીજુ કોઇ તુ છે ‘દીકુ’ _Love You Diku ||

diku love shayari gujarati
diku love shayari gujarati

|| સાચો પ્રેમ તો એને કહેવાય કે
લાઇફમાં ઓપ્શન ભલે ગમે તેટલા હોય
૫ણ ચોઇસ એક જ હોવી જોઇએ. ||

Love Status in Gujarati
Love Status in Gujarati

|| મારાથી ‘નફરત’ જ કરવી હોય તો ઇરાદો મજબુત રાખજો
કારણ કે જરા ૫ણ ચુક થશે ને તો પ્રેમ થઇ જશે. ||

Love Shayari Gujarati
Love Shayari Gujarati

|| જરૂરીયાત પુરી કરવા તો બઘા પ્રેમ કરે છે
સાહેબ જેના વગર એક ઘડી ૫ણ ન રહેવાય ને એ જ સાચો પ્રેમ ||

What About Love Shayari Gujarati

Love Shayari Gujarati : પ્રેમ પ્રેમ ને પ્રેમ ! જ્યાં જાઓ ત્યાં આ એક શબ્દ પાર ભાષણ કરનારા લોકો તમને મળી રહશે, કેટલાક લોકો પૂછતાં હોય છે કે What About Love? એટલે કે પ્રેમ શું છે . તો આજે આ પ્રેમ ભરી પોસ્ટ માં અમે તમને કેટલીક પ્રેમ ભરી વાતો જણાવવા ના છીએ જેના લીધે તમને એ તો સ્પષ્ટ થઇ જશે કે પ્રેમ એ શું છે ? તો ચાલો

 મારા મતે પ્રેમ એટલે……આ પ્રશ્નનો ઉત્તર આપવા ઘણો પ્રયત્ન કર્યો………પણ જવાબ ટાઇપ કરુ અને વળી પાછો ભુસી કાઢુ કેમ કે શું લખવુ તે ના સમજાયું……કદાચ આ અસમજ ને પ્રેમ કહેવાતો હશે કેમ?? હા આવુ જ હશે કેમ કે તમને જવાબ આપવામાં મારે ખુદને પ્રશ્ન પુછાય ગયો

હુ આશા રાખુ છું કે તમને અમારો લવ શાયરી (love shayari gujarati) વિશેનો આ લેખ ખુબ જ ગમ્યો હશે.  તમારા મિત્રો સાથે શેયર કરવાનુ ભુલશો નહી. તમારી એક કોમેન્ટ, લાઇક અને શેયર અમને અવનવી માહિતી પ્રકાસિત કરવા માટે પ્રેરકબળ પુરૂ પાડે છે. 


gujju creation

आगे शेयर जरूर करना

Leave a Comment