બનાસ બેંક ની ચૂંટણીમાં ભાજપ ના પાંચ નેતાઓનો સફાયો

आगे शेयर जरूर करना

બનાસકાંઠા જિલ્લા ની અગ્રણી સહકારી બેન્ક બનાસબેંક ની ચૂંટણી આજ રોજ યોજવાની છે . જેમાં 09 (નવ) બેઠકો પર 21 સભ્ય નો ભાવી ફેંસલો 716 મતદારો ના હાથ માં છે પરંતુ આ ચૂંટણી ના ગણતરી ના દિવસો દરમિયાન ભાજપ દ્વારા પૂર્વ ભાજપ ના મેન્ડેટનો અનાદર કરી ને પક્ષ વિરોધી કાર્ય કરવા બદલ 5 (પાંચ) અગ્રણી ભાજપ પક્ષ માંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા

બનાસબેંક ના વર્તમાન નિયામક મંડળ ના સભ્ય ની મુદ્દત પૂર્ણ થતી હોવાથી નિમયક મંડળ ના 19 સભ્ય માટે ચૂંટણી યોજાવાની છે . જેમાં 10 બેઠકો બિનહરીફ છે અને બાકી રહતી 19 માંથી 9 બેઠકો માટે 21 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાવા નો છે

બનાસબેંક ના 716 મતદારો પોતાના મતાધિકાર નો ઉપયોગ કરી ને 21 ઉમેદવાર નું ભાવિ નક્કી કરશે .આ અંગે ચૂંટણી શાંતિ પૂર્ણ પતે તે માટે પોલીસ નો બંદોબસ્ત પણ કરવા માં આવ્યો હતો

Banas Bank elections

કયા કયા નેતાઓ નો કર્યો સફાયો

બનાસ બેંક ની ચૂંટણી માં ચૂંટણી ના ગણતરી ના દિવસો દરમિયાન ભાજપ દ્વારા પૂર્વ ભાજપ ના મેન્ડેટનો અનાદર કરી ને પક્ષ વિરોધી કાર્ય કરવા બદલ 5 (પાંચ) અગ્રણી ભાજપ પક્ષ માંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા . પરંતુ હજુ સુધી આ નેતાઓ કયા છે તેનો ખુલાસો થયો નથી પરંતુ આ નિર્ણય ને લીધે રાજકીય ભૂકંપ સર્જાયો હતો . ભાજપ દ્વારા આ પાંચ દિગ્ગ્જ નેતાઓ ને સસ્પેન્ડ કર્યા નો નિર્ણય થી વિધાનસભા ની ચૂંટણી પર કેટલી અસર થાય છે તે તો જોવાનું રહ્યું

આ 10 બેઠકો બિનહરીફ રહી

  1. ધાનેરા
  2. દાંતા
  3. થરાદ
  4. અમીરગઢ
  5. વાવ
  6. રાધનપુર
  7. સાંતલપુર
  8. કાંકરેજ
  9. દૂધમંડળી વિભાગ
  10. સ્વ સહાય જૂથ મંડળી વિભાગ

आगे शेयर जरूर करना

Leave a Comment